અમેરિકા-ઈરાન વાતચીત વચ્ચે ઈઝરાયેલે તમામ સૈનિકોની રજાઓ રદ કરી છે, જે ઈરાન પર મોટા હુમલાના સંકેત માનવામાં આવી રહ્યા છે. સૂત્રો અનુસાર, નેતન્યાહુ એકતરફી કાર્યવાહી કરી શકે છે, જ્યારે ઈરાને હાઈફા અને તેલ અવીવને નિશાન બનાવવાની ધમકી આપી છે.
ઈરાન પર હુમલાની તૈયારીમાં ઈઝરાયેલે રદ કરી લશ્કરી રજાઓ
Source: Zee 24 Kalak