મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બદનાવર-ઉજ્જૈન હાઈવે પર રવિવારે બપોરે ટ્રક-ઈકો વાન અકસ્માતમાં વડોદરાના 6 યુવાનોનાં મોત થયાં હતાં. યુવાનો ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ટ્રક રોંગ સાઈડમાં આવીને અથડાઈ હતી. એક યુવાન ઘાયલ છે, જ્યારે ટ્રક ડ્રાઈવર ફરાર છે.
એમપીમાં ટ્રક-ઈકો અકસ્માત: વડોદરાના 6 યુવાનોનાં મોત
Source: Aajkaal Gujarati