ઉજ્જૈનમાં ભયાનક અકસ્માત, વડોદરાના 6 યુવકોના મોત

ઉજ્જૈનમાં ભયાનક અકસ્માત, વડોદરાના 6 યુવકોના મોત

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરીને પરત ફરી રહેલા વડોદરાના 6 યુવકોની ઈકોવાનને ટ્રેલરે ટક્કર મારતાં તમામના ઘટનાસ્થળે મોત થયા હતા. ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies