હિન્દુ પંચાંગ મુજબ 11 ઓગસ્ટે કર્ક રાશિમાં સૂર્ય, ગુરુ, બુધ અને ચંદ્રનો ચતુર્ગ્રહી યોગ બનશે. આ યોગ મેષ, સિંહ, તુલા અને મકર રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને ધાર્મિક યાત્રાના યોગ બનશે.
શ્રાવણ પહેલા 4 રાશિઓ માટે ચતુર્ગ્રહી યોગ શુભ
Source: Zee 24 Kalak