સુરત સિવિલ હોસ્પિટલના પીજી હોસ્ટેલમાં રેસિડેન્ટ ડોક્ટર ડો. હર્ષ પંડ્યાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગંભીર નોંધ લઈ 24 કલાકમાં રિપોર્ટ આપવા તપાસ સમિતિની રચના કરી છે. રેગિંગ કે માનસિક ત્રાસના પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરાશે.
સુરત સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરની આત્મહત્યા, તપાસના આદેશ
Source: Zee 24 Kalak