નડિયાદ FDCAએ કપડવંજના ધોળીકૂઈમાં ડોક્ટર સોનીના ક્લિનિક પર દરોડો પાડી 66,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. બાળકો માટેની વિટામિન B-Complex દવા 100 મિ.લી. બોટલમાં રીપેક કરી 80 રૂપિયામાં વેચાતી હતી. લાયસન્સ વિનાની આ પ્રેક્ટિસ પાંચ વર્ષથી ચાલતી હતી.
નડિયાદ FDCAનો દરોડો: 80 રૂપિયામાં નકલી દવા વેચાતી
Source: Gujarati Jagran