ચાલુ ટ્રેનમાં મુસાફરને ધકેલનાર મોબાઈલ સ્નેચર ઝડપાયો

ચાલુ ટ્રેનમાં મુસાફરને ધકેલનાર મોબાઈલ સ્નેચર ઝડપાયો

પાનોલી રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી મુસાફરને ધક્કો મારી મોતને ઘાટ ઉતારનાર મોબાઈલ સ્નેચર ઈશ્વર બાગુલ અને રાકેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યા છે. ઈશ્વર સામે 11 ગુના નોંધાયેલા છે અને તે PASA હેઠળ સાબરમતી જેલમાં હતો. ઘટના 4 ઓગસ્ટની છે, જ્યારે મુસાફર અશોકકુમાર ગુર્જરનું મોત થયું હતું.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies