આદિવાસી દિનમાં DJ બાબતે બબાલ, પથ્થરમારો અને ટીયરગેસ

આદિવાસી દિનમાં DJ બાબતે બબાલ, પથ્થરમારો અને ટીયરગેસ

દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન DJ વગાડવા બાબતે બબાલ થતાં પથ્થરમારો થયો અને પોલીસે ટીયરગેસ છોડ્યા. ઘટનામાં અસંખ્ય વાહનોને નુકસાન થયું અને વિસ્તારમાં તંગદિલી ફેલાઈ. લીમડીમાં રેલી દરમિયાન પ્રસ્તાવિત GIDCનો ઉગ્ર વિરોધ કરાયો.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies