IMD એ આગામી 12 કલાકમાં 16 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ છે, જ્યારે મેદાની વિસ્તારોમાં 80 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, IMD એલર્ટ
Source: ABP Asmita