ગુજરાતમાં 12 ઓગસ્ટથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તાપી અને નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં પણ વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી
Source: VTV Gujarati