ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યા બાદ ફરી ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 11 ઓગસ્ટે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 9થી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે અને 15 ઓગસ્ટ સુધીમાં તાપી-નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે છે.

Source: Zee 24 Kalak

More in Science & Environment

Read the live feed on ZapIndies