રક્ષાબંધન 2026: ભદ્રા રહેશે નહીં, શુભ મુહૂર્ત જાણો

રક્ષાબંધન 2026: ભદ્રા રહેશે નહીં, શુભ મુહૂર્ત જાણો

વર્ષ 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટ, શુક્રવારે ઉજવાશે. આ વખતે ભદ્રાનો છાયો નહીં હોવાથી તહેવાર વધુ શુભ રહેશે. શુભ મુહૂર્ત સવારે 5:57 થી 9:48 વાગ્યા સુધીનો છે. રાહુકાળ સવારે 10:46 થી બપોરે 12:22 વાગ્યા સુધી રહેશે.

Source: VTV Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies