ઋષભ પંતની જમીન ખરીદી અટકી, જાણો કયા રાજ્યોમાં છે પ્રતિબંધ

ઋષભ પંતની જમીન ખરીદી અટકી, જાણો કયા રાજ્યોમાં છે પ્રતિબંધ

ક્રિકેટર ઋષભ પંત ઉત્તરાખંડના નિવાસી હોવા છતાં ત્યાં જમીન ખરીદી શકતા નથી, જેના કારણે તેમણે મુખ્યમંત્રી પાસે મદદ માંગી છે. હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કીમ, અરુણાચલ પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં સ્થાનિક સંસ્કૃતિ, પર્યાવરણ અને આદિવાસી અધિકારોની સુરક્ષા માટે કડક ભૂમિ કાયદા છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies