સર્કિટ હાઉસ સરકારી માલિકીનું આવાસ છે, જે ઉચ્ચ અધિકારીઓ, મંત્રીઓ અને જજ માટે બનાવવામાં આવે છે, જ્યાં કડક સુરક્ષા અને સત્તાવાર મંજૂરી જરૂરી છે. ગેસ્ટ હાઉસ સામાન્ય મુલાકાતીઓ, પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે સસ્તું રોકાણ પૂરું પાડે છે અને સરળતાથી બુક કરી શકાય છે.
સર્કિટ હાઉસ અને ગેસ્ટ હાઉસ વચ્ચેનો તફાવત શું છે?
Source: Zee 24 Kalak