આણંદનગર દુષ્કર્મ આરોપીને પગમાં ગોળી, ભાગવાનો પ્રયાસ નિષ્ફળ

આણંદનગર દુષ્કર્મ આરોપીને પગમાં ગોળી, ભાગવાનો પ્રયાસ નિષ્ફળ

અમદાવાદના આણંદનગરમાં PG વિદ્યાર્થિની પર દુષ્કર્મના આરોપી ધર્મસિંહને પંચનામા દરમિયાન પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતાં સ્વબચાવમાં ગોળી મારી પકડ્યો હતો. આરોપીના પગમાં ગોળી વાગતાં તે ઘાયલ થયો હતો અને એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે વધુ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies