રેપિસ્ટ ધરમ સિંહ પર પોલીસ ફાયરિંગ, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

રેપિસ્ટ ધરમ સિંહ પર પોલીસ ફાયરિંગ, એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત

અમદાવાદના આનંદનગરમાં PG ટેરેસ દુષ્કર્મ કેસના આરોપી ધરમ સિંહને પંચનામા માટે લઈ જતી વખતે તેણે પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. આરોપીના પગમાં ગોળી વાગી હતી અને એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો હતો. આરોપીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

Source: News18 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies