એનાલોગ પનીર પરના પ્રતિબંધથી રાજકોટમાં દૂધ અને થાળીના ભાવ વધવાની આશંકા છે. શહેરમાં રોજના 60-70% પનીર એનાલોગ હતું, જે હવે અસલી પનીરથી બદલવાથી વધારાના 27,000-38,500 લિટર દૂધની જરૂર પડશે. હોટેલ-કેટરિંગ ક્ષેત્ર પર રોજના રૂ.8.10-10.50 લાખનો વધારાનો બોજ આવશે, જે વાનગીઓ અને દૂધના ભાવમાં વધારો કરશે.
એનાલોગ પનીર પ્રતિબંધથી થાળી અને દૂધ મોંઘાં થશે
Source: Aajkaal Gujarati