પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલને સરકારની મંજૂરી

પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલને સરકારની મંજૂરી

કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાની પોલિમર (પ્લાસ્ટિક) નોટોના ફિલ્ડ ટ્રાયલને મંજૂરી આપી છે. આરબીઆઈના પ્રસ્તાવ હેઠળ બંને મૂલ્યની 100-100 કરોડ નોટો બજારમાં મૂકાશે. જૂની કાગળની નોટો ચલણમાં ચાલુ રહેશે અને નવી નોટો ટકાઉ હોવાથી ખર્ચમાં બચત થશે.

Source: Mantavya News

More in Business & Finance

Read the live feed on ZapIndies