ભારતે ઉર્જા સુરક્ષા મજબૂત કરવા 41 દેશોમાંથી ક્રૂડ અને 15 દેશોમાંથી LNG આયાત કરવાનું શરૂ કર્યું છે. પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં જણાવ્યું કે અગાઉ 27 દેશોમાંથી ક્રૂડ અને 6 દેશોમાંથી LNG આયાત થતી હતી. આ ઉપરાંત, ઓડિશા અને કર્ણાટકમાં નવા વ્યૂહાત્મક ભંડારોને મંજૂરી આપવામાં આવી છે.
ભારતે 41 દેશોમાંથી ક્રૂડ અને 15 દેશોમાંથી LNG ખરીદવાનું શરૂ કર્યું
Source: Aajkaal Gujarati