બે જિલ્લામાં રેડ એલર્ટ, 13 જિલ્લામાં ઓરેન્જ

બે જિલ્લામાં રેડ એલર્ટ, 13 જિલ્લામાં ઓરેન્જ

હવામાન વિભાગે આજે બપોરે 4 વાગ્યા સુધી પંચમહાલ અને મહિસાગરમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સહિત 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. મહિસાગરમાં કોતરોમાં પાણી વહેતાં સુવા ગામના માર્ગો પાણીમાં ગરકાવ થયા છે અને 25 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

Source: TV9 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies