આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં કાચનો ટુકડો, DEOની નોટિસ

આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં કાચનો ટુકડો, DEOની નોટિસ

અમદાવાદના શીલજમાં આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના ભોજનમાં કાચનો ટુકડો મળ્યાના આક્ષેપ બાદ વાલીઓએ હોબાળો કર્યો હતો. વાલીઓએ ભોજનની ગુણવત્તા અને અભ્યાસક્રમ અંગે સવાલો ઉઠાવ્યા છે. DEOએ શાળાને કારણદર્શક નોટિસ આપીને 12 ઓગસ્ટે હાજર રહેવાનો આદેશ કર્યો છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies