મેઘાલયના આકાશ કુમાર ચૌધરીએ રણજી ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશ સામે સતત આઠ બોલમાં આઠ છગ્ગા ફટકારી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેણે 11 બોલમાં અડધી સદી પૂરી કરી સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.
સતત 8 બોલમાં 8 છગ્ગા: આકાશ ચૌધરીનો વર્લ્ડ રેકોર્ડ
Source: News18 Gujarati