શક્તિદૂત 2.0 યોજનાનો આવતીકાલે શુભારંભ

શક્તિદૂત 2.0 યોજનાનો આવતીકાલે શુભારંભ

ગુજરાત સરકાર આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિરથી 'શક્તિદૂત 2.0' યોજના શરૂ કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 799 ખેલાડીઓને એવોર્ડ અપાશે અને રૂ.388 કરોડના રમત પ્રોજેક્ટ્સનું ઇ-લોકાર્પણ થશે. યોજનામાં ખેલાડીઓને રૂ.50 લાખ સુધીની સહાય મળશે.

Source: VTV Gujarati

More in Sports

Read the live feed on ZapIndies