સુરત પોલીસે PNB Oneના નામે બોગસ APK ફાઈલ મોકલી મોબાઈલ હેક કરતી ગેંગને બિહારના પટનાથી ઝડપી પાડી છે. આ ગેંગે દેશભરમાં 31,174 મોબાઈલ હેક કરી 5,613 લોકો પાસેથી 125 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પોલીસે 2,456 કિમીનો પ્રવાસ ખેડી ચારેય આરોપીઓને હોટલમાંથી દબોચી લીધા છે.
સુરત પોલીસે PNB One ફ્રોડ ગેંગને બિહારથી પકડી પાડી
Source: Divya Bhaskar