નસીરુદ્દીન શાહના નિવેદન પર કંગનાનો પલટવાર

નસીરુદ્દીન શાહના નિવેદન પર કંગનાનો પલટવાર

ઝારખંડમાં પેપર લીક વિરુદ્ધ વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે નસીરુદ્દીન શાહે સ્ટાર્સના મૌન પર કટાક્ષ કર્યો હતો. પીયૂષ મિશ્રાના વાંધા બાદ કંગના રાનૌતે નસીરુદ્દીન શાહને શિયાળ કહીને પ્રહારો કર્યા. તેમણે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies