અભિનેતા ગોવિંદા મુંબઈ એરપોર્ટ પર ઉભરતી અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર સાથે જોવા મળ્યા, જેના કારણે અફેરની અટકળો શરૂ થઈ. કોમલ તેમની આગામી ફિલ્મ 'રૂપા'માં કામ કરી રહી છે. ગોવિંદાએ કોમલનો બચાવ કર્યો, જ્યારે પત્ની સુનિતા આહુજાએ ટોણો માર્યો.
ગોવિંદાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ સ્વર્ણકાર કોણ છે?
Source: VTV Gujarati