ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય, બે દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચાર સિસ્ટમ સક્રિય, બે દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં બે દિવસ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. પંચમહાલના શહેરામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદે એન્ટ્રી કરી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies