ન્યૂ જર્સીમાં યોજાયેલી 22મી વાર્ષિક ભારત દિન પરેડમાં 50,000થી વધુ ભારતીયો ઉમટ્યા હતા. ઉદયપુરના મહારાજા ડો. લક્ષ્યરાજસિંહ મેવાડ ગ્રાન્ડ માર્શલ અને બૉલીવુડ અભિનેત્રી સાન્યા મલ્હોત્રા ચીફ ગેસ્ટ રહ્યા હતા. ગુજરાતી કલાકાર માયાભાઈ આહીર પણ જોડાયા હતા.
ન્યૂ જર્સીમાં 50 હજાર ભારતીયો સાથે ભારત દિન પરેડ
Source: Gujarat First