ગુજરાતમાં વરસાદી માહોલ, 76 તાલુકામાં વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં જળબંબાકાર

ગુજરાતમાં વરસાદી માહોલ, 76 તાલુકામાં વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં જળબંબાકાર

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે, 76 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, એસ.જી. હાઇવે પર ભૂવો પડ્યો. હવામાન વિભાગે 13 જિલ્લામાં ઓરેન્જ અને 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies