શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં કાચ, વાલીઓનો હોબાળો

શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં ભોજનમાં કાચ, વાલીઓનો હોબાળો

અમદાવાદના શીલજમાં આનંદ નિકેતન સ્કૂલમાં બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળતાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. શિક્ષકોના ઉદ્ધત વર્તન અને આચાર્ય ગાયબ હોવાના આરોપો સાથે અન્ય ધર્મના પુસ્તકો ભણાવવાના આક્ષેપે હિન્દુ સંગઠનો પણ મેદાને ઉતર્યા છે. DEOએ શાળાને શો-કોઝ નોટિસ ફટકારી 12 ઓગસ્ટે હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies