12 ઓગસ્ટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, 64 વર્ષ બાદ દિવસે અંધારું

12 ઓગસ્ટે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, 64 વર્ષ બાદ દિવસે અંધારું

12 ઓગસ્ટ, 2026ના રોજ વર્ષનું બીજું અને અંતિમ સૂર્યગ્રહણ થશે, જે 1999 પછીની દુર્લભ ઘટના છે. ચંદ્ર સૂર્યના 90% ભાગને ઢાંકશે, જેના કારણે દિવસે અંધારું છવાશે. આ ગ્રહણ યુરોપ અને ઉત્તર એટલાન્ટિકમાં દેખાશે, પરંતુ ભારતમાં રાત્રિના સમયે હોવાથી દેખાશે નહીં.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies