ટાઇફૂન ડોલ્ફિને ચીન અને જાપાનમાં તબાહી મચાવ્યા બાદ ભારતના ચોમાસા પર તેની અસર અંગે ચિંતા વધી છે. 151 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો અને ભારે વરસાદને કારણે ચીનમાં લગભગ 10 લાખ લોકોને ખસેડવામાં આવ્યા છે. હવામાન વૈજ્ઞાનિકો માને છે કે આ વાવાઝોડું બંગાળની ખાડી તરફ આગળ વધી શકે છે, જેના કારણે ભારતના દક્ષિણ વિસ્તારમાં ચોમાસું નબળું પડી શકે છે.
ટાઇફૂન ડોલ્ફિન ભારતના ચોમાસા માટે ચિંતા વધારી શકે છે
Source: News18 Gujarati