8મું પગાર પંચ 2027ના અંતમાં લાગુ થવાની શક્યતા

8મું પગાર પંચ 2027ના અંતમાં લાગુ થવાની શક્યતા

8મું પગાર પંચ 2027ના અંતમાં અથવા 2028ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ 10 ઑગસ્ટે લોકસભામાં જણાવ્યું હતું કે આયોગે હજુ રિપોર્ટ આપ્યો નથી. કર્મચારી યુનિયનોએ ફિટમેન્ટ ફેક્ટર 3.83 અને મૂળ પગાર 69,000 કરવાની માગ કરી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies