ગુજરાતમાં 16 મહિનામાં 19 એન્કાઉન્ટર, નવું કલ્ચર?

ગુજરાતમાં 16 મહિનામાં 19 એન્કાઉન્ટર, નવું કલ્ચર?

ગુજરાતમાં છેલ્લા 16 મહિનામાં પોલીસે 19 આરોપીઓને ગોળી મારી છે, જેમાં 2નાં મોત થયાં છે અને 17 ઘાયલ થયા છે. આ ઘટનાઓમાં બે એન્કાઉન્ટર અને 17 હાફ-એન્કાઉન્ટરનો સમાવેશ થાય છે. નિષ્ણાતો અને રાજકીય નિવેદનો પરથી સવાલ ઊઠે છે કે શું આ લોકોને ખુશ કરવા માટે શરૂ થયેલું નવું કલ્ચર છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies