ભરૂચના વાલિયામાં શિક્ષક દંપતી જીતેન્દ્રસિંહ બોરાધરા અને લતાબહેનની તેમના જમાઈ વિવેક દૂબેએ ચપ્પુ વડે હત્યા કરી હતી. આર્થિક તંગી અને શેરબજારમાં નુકસાનને કારણે તેણે લૂંટ માટે આ પગલું ભર્યું હતું. તેણે ઓળખ છુપાવવા હૂડી પહેરીને દોઢ કિલોમીટર દૂર કાર પાર્ક કરી હતી.
અહિંસાના શિક્ષકે ચપ્પુ વડે સાસુ-સસરાની હત્યા કરી
Source: Divya Bhaskar