ટ્રમ્પની ગુપ્ત ફ્લાઈટ, રામ મંદિર CEO ઈન્ટરવ્યૂ

ટ્રમ્પની ગુપ્ત ફ્લાઈટ, રામ મંદિર CEO ઈન્ટરવ્યૂ

ઈરાનના હુમલાના ડરથી ટ્રમ્પે ગુપ્ત ફ્લાઈટ લઈને બ્રિટન જવાનું નક્કી કર્યું. અયોધ્યા રામ મંદિરના CEO પદ માટે 18 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરાયા, જેમાં પૂર્વ IAS, IPS અને સૈન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે. છ રાજ્યોમાં સતત વરસાદને કારણે શાળાઓ બંધ અને રસ્તાઓ ઠપ્પ થયા છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies