સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી

સુરતના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનની બદલી

ગુજરાત સરકારે સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની બદલી કરીને તેમને સમગ્ર શિક્ષા અભિયાન વિભાગમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવ્યા છે. તેમની જગ્યાએ કલેક્ટર તેજસ પરમારને ચાર્જ સોંપાયો છે. આ બદલી નાસીરનગરમાં 100 મકાનોના વિવાદાસ્પદ ડિમોલિશન બાદ થઈ છે, જે મામલો હાઈકોર્ટમાં છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies