કંગના રનૌત સામે વિદ્યાર્થીઓના અપમાનનો કેસ

કંગના રનૌત સામે વિદ્યાર્થીઓના અપમાનનો કેસ

NEET-UG પેપર લીકના વિરોધમાં જંતર-મંતર ખાતે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને 'જનરેશન ગટર' કહેવા બદલ ભાજપ સાંસદ કંગના રનૌત સામે આગ્રામાં કેસ દાખલ કરાયો છે. રાજીવ ગાંધી બાર એસોસિએશનના અધ્યક્ષ રમાશંકર શર્માએ MP/MLA કોર્ટમાં આ કેસ નોંધાવ્યો છે. કોર્ટ 21 ઓગસ્ટે સુનાવણી કરશે.

Source: Gujarat First

More in Politics

Read the live feed on ZapIndies