કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે NEET પેપર લીક અને જંતર-મંતર લાઠીચાર્જ મુદ્દે સંસદમાં ચર્ચા માટે સરકારની તૈયારી દર્શાવી છે. તેમણે વિપક્ષને બપોરે 2 વાગ્યા સુધીમાં સ્પીકરને પત્ર આપવાની સલાહ આપી, જેથી બપોરે 3 વાગ્યાથી ચર્ચા શરૂ થઈ શકે. શાહે કહ્યું કે સરકાર પાસે છુપાવવા જેવું કંઈ નથી.
NEET પેપર લીક મુદ્દે ચર્ચા માટે સરકાર તૈયાર: અમિત શાહ
Source: Gujarat First