કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકાર સંસદમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે અને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે. તેમણે વિપક્ષને હંગામો છોડી ચર્ચામાં જોડાવા આહ્વાન કર્યું અને બપોરે 2 વાગ્યા સુધીમાં પત્ર સોંપવાનો પ્રસ્તાવ મૂક્યો.
અમિત શાહે વિપક્ષને ચર્ચાનો પડકાર આપ્યો
Source: Gujarati Jagran