ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે સરકાર વિદ્યાર્થી આંદોલન સહિત તમામ મુદ્દે સંસદમાં ચર્ચા માટે 24 કલાક તૈયાર છે. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ માત્ર હંગામો કરવા માંગે છે, જ્યારે સરકાર પાસે છુપાવવા જેવું કંઈ નથી.
સંસદમાં ચર્ચા માટે સરકાર 24 કલાક તૈયાર: અમિત શાહ
Source: Chitralekha Gujarati