પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને સૂત્રોને ટાંકીને ઇમરાન ખાનના મોતનો દાવો કર્યો છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ નથી. PTIએ સરકારને મુલાકાત અને તબીબી તપાસની માંગ કરી છે. ખાનની આંખની સમસ્યા અંગે પુત્ર કાસિમે ચિંતા વ્યક્ત કરી છે.
ઇમરાન ખાનના મોતનો અપ્રમાણિત દાવો, PTIએ ચિંતા વ્યક્ત કરી
Source: Gujarat First