ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 13 ઓગસ્ટે દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. દાહોદ, મહીસાગર, પંચમહાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 12થી 18 ઓગસ્ટ સુધી છૂટોછવાયો વરસાદ રહેશે. દરિયામાં તેજ પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Source: Zee 24 Kalak

More in Top Stories

Read the live feed on ZapIndies