સુરતના ડોક્ટરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

સુરતના ડોક્ટરની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટે ગેરકાયદેસર ગર્ભપાત અને પુરાવા નષ્ટ કરવાના કેસમાં 67 વર્ષીય ડો. જીતેન્દ્રસિંહ રાણાની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કેસની ગંભીરતા, પુરાવા સાથે ચેડાં અને આરોપીના ભૂતકાળના કેસોને ધ્યાનમાં રાખીને જામીન ન આપવાનો નિર્ણય કર્યો છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies