નવસારીમાં આદિવાસી અને હળપતિ સમાજ દ્વારા દિવસો મહોત્સવ અને ઢીંગલા ઉત્સવ ઉજવાય છે. કોલેરા મહામારીથી મુક્તિની લોકવાયકા સાથે સંકળાયેલા આ ઉત્સવમાં દક્ષિણ ગુજરાતના 35 હજારથી વધુ શ્રદ્ધાળુઓ અને 13 જિલ્લાઓના લોકો ભાગ લે છે.
ઢીંગલા બાપાનો અનોખો મહોત્સવ: પાંચ દિવસ લગ્ન, પછી નદીમાં વિસર્જન
Source: VTV Gujarati