અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે 'તેરા તુઝકો અર્પણ' અભિયાન હેઠળ 11 પીડિતોને 2.60 કરોડ રૂપિયા પરત કર્યા છે. ડિજિટલ એરેસ્ટ, બોસ સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ અને APK ફ્રોડના કેસોમાં રકમ રિકવર કરી પોલીસ કમિશનરે ચેક સોંપ્યા હતા.
સાયબર ફ્રોડના 11 પીડિતોને 2.60 કરોડ રૂપિયા પરત
Source: Gujarat First