અમેરિકામાં ઇમિગ્રેશન ફાઇલિંગ હવે ડિજિટલ તરફ

અમેરિકામાં ઇમિગ્રેશન ફાઇલિંગ હવે ડિજિટલ તરફ

અમેરિકા તેની ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટલ બનાવી રહ્યું છે, જેમાં ગ્રીન કાર્ડ, નાગરિકતા, વર્ક પરમિટ જેવી અરજીઓનું ઓનલાઈન ફાઇલિંગ ફરજિયાત બનશે. USCIS 60 દિવસની નોટિસ પછી અમુક ફોર્મ્સ માટે આ લાગુ કરશે. આ ફેરફારથી ભારતીયો માટે ગ્રીન કાર્ડની કતાર સમાપ્ત નહીં થાય, પરંતુ પ્રક્રિયા ઝડપી બની શકે છે.

Source: TV9 Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies