ઉત્તર પ્રદેશના જાલૌનના કાલપી વિસ્તારમાં એક મહિલાએ પોતાના પ્રેમીને ત્રણ દિવસ સુધી ઘરના પટારામાં છુપાવી રાખ્યો હતો. બુધવારે જેઠાણીએ પટારો ખોલતાં પ્રેમી બહાર નીકળ્યો, જે બાદ ગામલોકોએ બંનેને માર મારીને ગામમાં ફેરવ્યા. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી, પરંતુ કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
જાલૌનમાં મહિલાએ પ્રેમીને પટારામાં છુપાવ્યો, ગામલોકોએ માર માર્યો
Source: News18 Gujarati