એર ઈન્ડિયાની ફૂકેટ-દિલ્હી ફ્લાઈટ (AI-2379)માં 4 ઓગસ્ટે અચાનક ઊંચાઈ 300 ફૂટ ઘટી હતી, જેમાં 24 લોકો ઘાયલ થયા હતા. તપાસમાં ખુલાસો થયો કે કેપ્ટન ગાંજાના નશામાં હતો અને કોકપિટમાં પડ્યો હતો. ડ્રગ ટેસ્ટમાં તે બેવાર ફેલ થયો છે, જ્યારે પાયલોટે ઊંઘની દવાનો બચાવ કર્યો છે.
એર ઈન્ડિયાના પાયલોટે ગાંજાના નશામાં ફ્લાઈટ ઉડાવી, 24 ઘાયલ
Source: Zee 24 Kalak