અમદાવાદ સેશન્સ કોર્ટે પાનકાર્ડના દુરુપયોગથી 10 કરોડ રૂપિયાના વ્યવહારો અને 1.62 કરોડની IT નોટિસના કેસમાં ભરત પોપટ અને હર્ષા પોપટની આગોતરા જામીન અરજી ફગાવી છે. કોર્ટે જણાવ્યું કે આર્થિક ગુના દેશના અર્થતંત્રને સીધી અસર કરે છે, તેથી ઊંડાણપૂર્વક તપાસ માટે કસ્ટડી જરૂરી છે.
પાનકાર્ડ દુરુપયોગ કેસમાં આરોપી દંપતીને આગોતરા જામીન નહીં
Source: Gujarat Samachar